________________
૨૪૬
રત્નત્રયી ઉપાસના
વિધિશું કીધી ઉલટ આણી, નારદ મિથ્યાદષ્ટિ અન્નાણી,
છાંડ્યો અવિરતિ જાણી; શ્રાવકકુલની એ સહિનાણી, સમકિત આલાવે આખ્યાણી,
સાતમે અંગે વખાણી; પૂજનીક એ પ્રતિમા અંકાણી, ઈમ અનેક આગમની વાણી,
તે સુણજો ભવિ પ્રાણી. ૩ કેડે કટ મેખલા ઘુઘરીયાલી, પાયે નેઉર રમઝમ ચાલી,
ઉર્જિતગિરિ રખવાલી, અઘર લાલ જિમ્યા પરવાલી, કંચનવાન કાયા સુકુમાલી,
કર લહકે અંબડાલી; વૈરીને લાગે વિકરાલી, સંઘના વિઘ્ન હરે ઉજમાલી,
અંબાદેવી માલી, મહિમાએ દશ દિશિ અજુઆલી, ગુરુશ્રી સંઘવિજય સંભાલી,
દિન દિન નિત્ય દીવાલી. ૪
- (રાગ : મારી આ જીવન નૈયા). શામલીયા નેમજી પાતલીયા નેમજી, સૌભાગી નેમજી રંગલા નેમજી; નેમ હિયે રે વિમાસો, કાંઈ પડે રે વરસો જબ કેર્યું જાશો મુજ પડે રે તરાંસો. નેમ હું તોરી દાસી જુઓ વાત વિમાસી, ઈમ જાતાં નાશી, જગ થાશે હો હાંસી. એકવાર પધારો, વિનતિ અવધારો,
મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય તો અટકશે.