________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
છે
૩૪૧
દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભામે,
સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. | ભરૂચ તીર્થાધિપતિ શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ |
૨૧) શ્રી નમિનાથ ભગવાન
- શ્રી નમિનાથ ભગવાનનું ચૈત્યવંદન :મિથિલા નયરી રાજીયો, વપ્રાસુત સાચો; વિજયરાય સુત છોડીને, અવર મૃત માચો. ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ, નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણિગેહ. ૨ દશ હજાર વરસતણું એ, પાળ્યું પરગટ આય; 'પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. ૩
* - શ્રી નમિનાથ ભગવાનનું સ્તવન :શ્રી નમિનાથને ચરણે નમતાં,
મન ગમતાં સુખ લહીયે રે; ભવ-જંગલમાં ભમતાં રહીએ,
કર્મ નિકાચિત દહીએ રે. શ્રી.૧ સમતિ શિવપુરમાંહિ પહોંચાડે,
સમક્તિ ધરમ આધાર રે; શ્રી જિનવરની પૂજા કરીએ,
એ સમક્તિનો સાર રે. શ્રી.૨
જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો અટકશે.