SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ૩૩૯ ૬ ૭ ૮ માયા ડાકણ વળગી મને, આપ વિના કોણ છોડાવનાર રે. દયાળુ. લોભ સાગરમાં હું પડ્યો, ઉભ-ગયો છું ભવ દુઃખ અપાર રે. દયાળુ. આપ શરણે હવે આવીયો, રક્ષણ કરો મુજ જગનાથ રે. દયાળુ. અરજ સ્વીકારી આ દાસની, “જ્ઞાનવિમળ” લેજો બાળ હાથ રે. દયાળુ. - શ્રી મલ્લિનાથ ભગવાનની સ્તુતિ - મલ્લિજિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે, ઇંદ્રિય ગણ દમયે, આણ જિનની નક્રિમીયે; ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વમીયે, નિજ ગુણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે. | ભોયણી તીર્થાધિપતિ શ્રી મલ્લિનાથાય નમઃ | ૯ ૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન - શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું ચૈત્યવંદન : મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લંછન, પા માતા જેહની સુમિત્ર નૃપ નંદન. ૧ રાજગૃહી નયરી ધણી, વીશ ધનુષ શરીર, કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઊદામ સમીર. ૨ ત્રીસ હજાર વરસતણું એ, પાલી આયુ ઉદાર, પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. ૩ આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy