________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો..
૩૨૯
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો,
- વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ,
આ સાંભળી આદરી કાં રાચો. ધાર. ૪ દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે ?
કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો, શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કહી,
છાર પર લીંપણું તે જાણો. ધાર. ૫ પાપ નહિ કોઈ ઉત્સુત્ર ભાષણ જિગ્યું, - ધર્મ નહિ કોઈ જગ સૂત્ર સરીખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે,
તેહનું શુદ્ધ ચારિત્ર પરખો. ધાર. ૬ - એહ ઉપદેશનો સાર સંક્ષેપથી,
જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી,
નિયત “આનંદઘન” રાજ પાવે. ધાર. ૭ - શ્રી અનંતનાથ ભગવાનની સ્તુતિ :
અનંત અનંત નાણી, જાસ મહિમા ગવાણી, સુર નર તિરિ પ્રાણી, સાંભળે જાસ વાણી; એક વચન સમજાણી, જેહ સ્યાદ્વાદ જાણી, તર્યા તે ગુણ ખાણી, પામીઆ સિદ્ધિ રાણી. |સુરત તીર્થાધિપતિ શ્રી અનંતનાથાય નમઃ |
સફળજન્ચ એ
બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શરમા.