________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
ST
૩૧૯
ત્રિગડે રતન સિંહાસન બેસી,
ચિહું દિશે ચામર ઢલાવે; અરિહંત પદ પ્રભુતાનો ભોગી,
તો પણ જોગી કહાવે રે. લાગે. અમૃત ઝરણી મીઠી તુજ વાણી,
જેમ આષાઢો ગાજે; કાન મારગ થઈ હિયડે પેસી,
સંદેહ મનના ભાંજે રે. લાગે.૩ કોડિગમે ઊભા દરબારે,
જય મંગલ સુર બોલે; ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે,
દીસે ઈમ તૃણ તોલે રે. લાગે.૪ ભેદ લહું નહિ ોગ જુગતિનો,
સુવિધિ નિણંદ બતાવો; પ્રેમશું “કાન્તિ” કહે કરી કરૂણા,
મુજ મનમંદિર આવો રે. લાગે.૫ - શ્રી સુવિધિનાથ ભગવાનની સ્તુતિ :નરદેવ ભાવ દેવો, જે હની સાથે સેવો, જેહ દેવાધિદેવો, સાર જગમાં ક્યું મેવો; જોતાં જગ એહવો, દેવ દીઠો ન તેહવો, સુવિધિ’ જિન જે હવો, મોક્ષ દે તતખેવો. | કાકંદી તીર્થાધિપતિ શ્રી સુવિધિનાથાય નમઃ |
જેની સાથે અત્યંત પ્રીતિ કરવા વાંછીયે તો તેને ઘેર જમવું.