________________
૨૧૮
વિકી ST રત્નત્રયી ઉપાસના - શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભગવાનની સ્તુતિ :
સેવે સુર વૃંદા, જાસ ચરણારવિંદા, અઠમ જિન ચંદા, ચંદવણે સૌહંદા; મહસેન નૃપ નંદા, કાપતા દુ:ખ દંદા, લંછન મિષ ચંદા, પાય માનું સેવિંદા. ચંદ્રપુરી તીર્થાધિપતિ શ્રી ચંદ્રપ્રભસ્વામિને નમઃ |
૯) શ્રી સુવૈિદિનાથ ભગવાન - શ્રી સુવિધિનાથ ભગવાનનું ચૈત્યવંદન :સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત; મગર લંછન ચરણે નમું, રામા રૂડી માત. ૧ આયુ બે લાખ પૂરવતણું, શત ધનુષ્યની કાય; કાકંદી નયરી ધણી, પ્રણમું પ્રભુ પાય. ૨ - ઉત્તમ વિધિ જેહથી લહ્યો છે, તેણે સુવિધિ જિનનામ; નમતાં તસ પદ પદ્મને, લહિયે શાશ્વત ધામ. ૩
-- શ્રી સુવિધિનાથ ભગવાનનું સ્તવન - તાહરી અજબશી યોગની મુદ્રા રે, લાગે મુને મીઠી રે, એ તો ટાળે મોહની નિદ્રા રે, પ્રત્યક્ષ દીઠી રે. લોકોત્તરશી જોગની મુદ્રા,
નિરૂપમ આસન સોહે; સરસ રચિત શુક્લધ્યાનની ધારે,
સુરનરના મન મોહે રે. લાગે.૧
સ્ત્રીએ પતિવ્રતા ધર્મ પાળવો.