SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... આ જ ૩૧૭ ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર, પદ્મવિજય કહે પ્રણમીએ, પ્રભુ મુજ પાર ઉતાર. ૩ - શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનનું સ્તવન - મુજ ઘટ આવજો રે નાથ, કરૂણા કટાક્ષે જોઈને, - દાસને કરજો સનાથ. મુજ.૧ ચંદ્રપ્રભ જિનરાજીયા, " તુમ વાસ વિષમો દૂર, મળવા મન અલજે ઘણો, કિમ આવીયે હજૂર. મુજ.૨ વિરહ વેદના આકરી, ' કહી પાઠવું કુણ સાથ; પંથી તો આવે નહિ, - તે મારગે જગનાથ. મુજ.૩ તું તો નીરાગી છે પ્રભુ, પણ વાલો મુજ જોર, એક પછી એ પ્રીતડી, - જિમ ચંદ્રમાને ચકોર. મુજ.૪ તુજ સાથે જે પ્રીતડી, અતિ વિષમ ખાંડાધાર; પણ તેહના આદર થકી, તસ ફલ તણો નહિ પાર. મુજ.૫ અમે ભક્તિયોગે આણશું, મનમંદિરે તુમ આજ; વાચક વિમલ' ના રામશું, ઘણું રીઝશો મહારાજ. મુજ.૬ પારકે ઘેર એકલા ન જવું.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy