________________
૩૧૪
રત્નત્રયી ઉપાસના
-
-
-
-
- શ્રી પદ્મપ્રભ ભગવાનનું સ્તવન -
પદ્મપ્રભ પ્રાણસે પયારા,
છોડાવો કર્મની ધારા; કરમ ફંદ તોડવા ધોરી,
પ્રભુજી સે અર્જ હૈ મોરી. પદ્મ.૧ લઘુવય એક થે જીયા,
મુક્તિમેં વાસ તુમ કિયા; ન જાણી પીડ' તે મોરી,
પ્રભુ અબ ખીંચ લે દોરી. પદ્મ.૨ વિષય સુખ માની મો મનમેં,
ગયો સબ કાલ ગફલતમેં નરક દુ:ખ વેદના ભારી,
નીકળવા ના રહી બારી. પદ્મ.૩ પરવશ દીનતા કીની,
પાપકી પોટ શિર લીની; ન જાણી ભકિત તુમ કેરી,
રહ્યો નિશદિન દુઃખ ઘેરી. પદ્મ.૪ ઈસવિધ વિનતિ તોરી,
કરૂં મેં દોય કર જોડી, આતમ આનંદ મુજ દીજો,
“વીર”નું કાજ સબ કીજે. પદ્મ.૫
પરવા
પાપકી પો) છે,
પોતાના પ્રિયનો વિશેષ ઉપકાર કરવો.