________________
૩૧૩
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
વંદનો પારો રે , હુઓ છીપે નહીં અધર અરુણ જિમ,
ખાતાં પાન સુરંગ; પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા,
તિમ મુજ પ્રેમ અભંગ. સોભાગી. ૪ ઢાંકી ઈક્ષ પરાળશું,
ન રહે લહી વિસ્તાર; “વાચક યશ' કહે પ્રભુ તણોજી,
તિમ મુજ પ્રેમ પ્રકાર. સોભાગી. ૫ - શ્રી સુમતિનાથ ભગવાનની સ્તુતિ :સુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઈ, મેરૂને વલી રાઈ, ઓર એહને તુલાઈ; ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ, નહિ ઉણિમ કાંઈ, સેવિયે તે સદાઈ. મ | માતર તીર્થાધિપતિ શ્રી સુમતિનાથાય નમઃ |
૬) શ્રી પદ્મપ્રભ ભગવાન - શ્રી પદ્મપ્રભ ભગવાનનું ચૈત્યવંદન:કોસંબીપુર રાજિયો, ધર નરપતિ તાય, પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય. ૧ ત્રીસ લાખ પૂરવતણું, જિન આયુ પાળી,
ધનુષ અઢીસે દેહડી, સવિ કર્મને ટાળી. ૨ પદ્મવિજય પરમેશ્વરૂ એ, જિનપદ પદ્મની સેવ, પદ્મવિજય કહે કીજિયે, ભવિજન સહુ નિતમેવ. ૩
પારકા ગુણશીલ હોય તે બોલવા. પણ અવગુણ તો ન જ બોલવા.