SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ રત્નત્રયી ઉપાસના ) શ્રી સુમતિનાથ ભગવાન -: શ્રી સુમતિનાથ ભગવાનનું સૈત્યવંદન :સુમતિનાથ સુલંકરૂ, કોસલ્લા જસ નયરી, મેઘરાય મંગલા તણો, નંદન જિતવયરી. ૧ કૌચ લંછન જિનરાજિયો, ત્રણસેં ધનુષની દેહ, ચાળીશ લાખ પૂરવતણું, આયુ અતિ ગુણગેહ. ૨ સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ, તસ પદપા સેવા થકી, લહો સુખ અવ્યાબાધ. ૩ - શ્રી સુમતિનાથ ભગવાનનું સ્તવન :- . સુમતિનાથે ગુણશું. મિલીજી, વાધે મુજ મન પ્રીતિ, તેલ બિંદુ જિમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ, - સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ ૧ સજજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તણોજી, મહીમાહે મહકાય. સોભ ગી. ૨ આંગળીએ નવિ મેરૂ ઢંકાયે, છાબડીએ રવિ તેજ, અંજલીમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ હેજ, સોભાગી. ૩ - પોતાના શત્રુ અને મિત્રનો વિનય કરવો.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy