________________
૩૧૦.
ST
રત્નત્રયી ઉપાસના
-
- શ્રી સંભવનાથ ભગવાનની સ્તુતિઃસંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા, પટુ જીવના ત્રાતા, આપતા સુખશાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા, દુ:ખ દોહગ વાતા, જાસ નામે પલાતા. | સાવત્થી તીર્થાધિપતિ શ્રી સંભવનાથાય નમઃ
૪) શ્રી અભિનંદનનાથ ભગવાન -- શ્રી અભિનંદનનાથ ભગવાનનું ચૈત્યવંદન :નંદન સંવર રાયના, ચોથા અભિનંદન, કપિ લંછન વંદન કરો, ભવદુઃખ નિકંદન. ૧ સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન તાય, સાડા ત્રણશે ધનુષમાન, સુંદર જસ કાય. ૨ વિનીતાવાસી વંદીએ એ, આયુ લખ પચાસ, પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. ૩ - શ્રી અભિનંદનનાથ ભગવાનનું સ્તવન - અભિનંદન જિન દરિશણ તરસીએ,
દરિશણ દુર્લભ દેવ; મત મત ભેદે રે જે જઈ પૂછીએ,
સહુ થાપે અહમેવ. અભિ. ૧ સામાન્ય કરી દરિશણ દોહિલું,
નિર્ણય સકલ વિશેષ; મદમે ઘેયો રે અંધો કિમ કરે,
- રવિ શશિ રૂપ વિલેખ. અભિ. ૨
સેવકના વખાણ તેના મુખ આગળ કરવા.