________________
૩૦૮
-
--
OCTS: રત્નત્રયી ઉપાસના - શ્રી અજિતનાથ ભગવાનની સ્તુતિઓ :
વિજયા સુત વંદો, તેજથી ક્યું દિગંદો, શીતલતાએ ચંદો, ધીરતાએ ગિરીદો; મુખ જિમ અરવિંદો, જાસ સેવે સુરિંદો, લહો પરમાણંદો, સેવતાં સુખ કંદો. | તારંગા તીર્થાધિપતિ શ્રી અજિતનાથાય નમઃ |
દેખી મૂર્તિ અજિતજિનની નેત્ર મારાં કરે છે. ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન તારૂં ધરે છે. આત્મા મારો પ્રભુ તુજ કને આવવા ઉલ્લસે છે. આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે.
8) શ્રી સંભવનાથ ભગવાન
-: શ્રી સંભવનાથ ભગવાનનું ચૈત્યવંદન :સાવત્થી નયરી ઘણી, શ્રી સંભવનાથ, જિતારિ ગૃપ નંદનો, ચલવે શિવ સાથ. ૧ સેનાનંદન ચંદને, પૂજે નવ અંગે; ચારશે ધનુષનું દેહ માન, પ્રણો મનરંગે. ૨ સાઠ લાખ પૂરતણું એ, જિનવર ઉત્તમ આય, તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવ સુખ થાય. ૩
લક્ષ્મી ન હોય તો વિખવાદ ન કરવો. સર્વદા સમભાવે રહેવાથી સંતાપ ન થાય.