________________
૩૦૨
રત્નત્રયી ઉપાસના
કિસી દેશમે ગયો વાલેસર, તુજ વિના વિનીતા સુની રે; વાત કહો દિલ ખોલ લાલજી, ક્યું બન્યા મુનિ રે. માસું. રહ્યા મઝેમે હો સુખશાતા, ખુશ કીયા દિલ છાયા રે; અબ તો બોલ આદેસર માસું, કમ્પે કાયા રે. માસું. ખેર હુઈ સો હો ગઈ વહાલા, બાત ભલી નહી કીની રે; ગયા પછી કાગળ નહિ દીનો;
માહરી ખબર નહિ લીની રે. માસું.
(3)
માતા મરૂદેવીના નંદ, દેખી તાહરી મૂરતિ મારૂં મન લોભાણું છ; . મારૂં દિલ લોભાણું જી, દેખી તાહરી મૂરતિ મારૂં ચિત્ત ચોરાણુંજી. ૧ કરૂણા નાગર કરૂણા સાગર, કાયા કંચન વાન; ઘોરી લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન. માતા. ૨ ત્રિગડે બેસી ધર્મ કહંતા, સુણે પર્ષદા બાર; યોજન ગામિની વાણી મીઠી, વરસંતી જળધાર. માતા. ૩ ઉર્વશી રૂડી અપચ્છરાને, રામા છે મન રંગ; પાયે ને ઉર રણઝણે કાંઈ, કરતી નાટારંભ. માતા. ૪ તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગ તારણહાર; તુંજ સરિખો નહિ દેવ જગતમાં, અડવડીઆ આધાર. માતા. ૫ તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તું હી જગતનો દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા. ૬ શ્રી સિદ્ધાચળ તીરથ કેરો, રાજા ઋષભ જિણંદ; કિર્તિ કરે માણેક મુનિ તાહરી, ટાળો ભવભય ફંદ. માતા. ૭
BEE
અભીષ્ટ ઉપર પ્રતિ દિવસ રોષ ન કરવો.
પા
11811
11011