________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
૩૦૧
શેઠ મૂકે સોનારૂપા, રાજા મૂકે મહોર; હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર,
હાં હાં દાદાને દરબાર દાદા આદીશ્વરજી. ૪ કોઈ માંગે કંચનકાયા, કોઈ માંગે આંખ; કોઈ માંગે ચરણોની સેવા, દાદાને દરબાર,
હાં હાં દાદાને દરબાર. દાદા આદીશ્વરજી. ૫ પાંગળો માગે કંચનકાયા, આંધળો માંગે આંખ, હું માંગુ ચરણોની સેવા, દાદાને દરબાર.
હાં હાં દાદાને દરબાર દાદા આદીશ્વરજી. ૬ હીરવિજ્ય ગુરુ હીરલો ને વીરવિજય ગુણ ગાય; શત્રુંજયના દર્શન કરતાં, આનંદ અપાર.
હાં હાં આનંદ અપાર.
દાદા આદીશ્વરજી. ૭
(૨) માસું મુઢે બોલ બોલ બોલ આદેસર વહાલા કાંઈ થારી મરજરે માસું, મુઢે બોલ. મારૂદેવા માતા વાટ જોવંતા ઈતરે વધાઈ આઈ રે; આજ રૂષભજી ઉતર્યા બાગમે, સુણ હરખાઈ રે, મારું મુઢે બોલ. ન્યાય ઘોયને ગજ સવારી, કરી મરૂદેવી માતા રે; જાય બાગમેં નંદન નિરખી પાઈ સાતા રે. માસું. રાજ છોડીને નિકળ્યા રીખભા, આ લીલા અદ્ભુતિ રે; ચામર છત્ર ને ઓર સિંહાસન, મોહન મૂર્તિ રે. માસું. દિનભર બેઠી વાટ જોવંતી, કદા મારો રીપભો આવે રે; કહેતી ભરતને આદિનાથકી ખબર લાવો રે. માસું. જા.
IIII
IIII
IIII
–
કોઈની સાથે ઘણો સ્નેહ ન કરવો જેટલો સ્નેહ કરીએ તેટલો દુઃખદાયી થાય.