________________
થી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૯૫
છીંક આવે તો પદ્ધિ-ચઉમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં અતિચાર પહેલાં છીંક આવે, તો ચૈત્યવંદનથી ફરીથી શરૂઆત કરવી જોઈએ અને અતિચાર પછી છીંક આવે તો દુખખિય કમ્મખિયના કાઉસ્સગ્ગ પહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરવો.
છીંકના કાઉસ્સગ્નની વિધિ સક્ઝાય કર્યા પછી ઈચ્છા. સંદિસહ ભ. શુદ્રોપદ્રવ ઓહઠ્ઠાવણë કાઉસ્સગ્ન કરું ? ઈચ્છ, સુદ્રોપદ્રવ ઓહઠ્ઠાવણë કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ. ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો કાઉસ્સગ્ન ન આવડે તો ૧૬ નવકારનો કાઉસ્સગ્ન પાળી નમોહતું. કહી નીચેની થોય કહેવી. સર્વે યક્ષામ્બિકાઘા યે, વૈયાવૃચકરા જિને શુદ્રોપદ્રવ સંઘાત, તે તૃત કાવયનુ ના
અર્થ :- જિનેશ્વરને વિષે વૈયાવચ્ચ કરનારા સર્વે યક્ષ અને અંબિકાદિ વગેરે દેવો જલ્દીથી અમારા ક્ષુદ્ર ઉપદ્રવના સમૂહને દૂર કરો. પછી લોગસ્સ કહી આગળનો વિધિ ચાલુ કરવો.
• આત્મ મંથન * હજારો ખુશીયાં કમ હૈ એક ગમ ભુલાને કે લીયે, એકહી ગમ કાફી
હૈઃ છંદગી ભર રૂલાને કે લીયે. * ખોવાયેલા આત્માને ખોળવો હોય તો આપણે જગતમાંથી ખોવાઈ | - જવું પડે. * આત્મા, જીવાત્મા, ધર્માત્મા, મહાત્મા અને પરમાત્મા નજીક લઈ જાય |
તે પર્યુષણ પર્વ. * લોકોને નહીં પ્રભુને રીઝવો; બુદ્ધિજીવી નહીં પ્રભુજીવી બનો; કોઈમાં
નહિ પ્રભુમાં પાગલ બનો.
ગુણવંત ઉપર રાચીચે પ્રશંસા કરીએ.