________________
૨૯૪
હમ
કર
રત્નત્રયી ઉપાસના
ચઉમાસી પ્રતિક્રમણની વિધિ બધુંજ પખિ પ્રતિક્રમણ પ્રમાણે કરવું. પણ આટલો તફાવત છે. ૧) બાર લોગસ્સને બદલે વીશ લોગસ્સનો કાઉસગ્ગ કરવો. ૨) જ્યાં પખિ શબ્દ આવે ત્યાં ચઉમાસી બોલવું. ૩) વાંદણામાં ‘વઈક્કતો' ના બદલે વઈઝંતા બોલવું. ૪) તપને બદલે છઠ ભd, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવિ,
આઠ એકાસણાં, સોળ બેયાસણાં, ચાર હજાર સઝાય આ
પ્રમાણે કહેવું છે ૫) અભુઠિઓ ખામવામાં “એક પખસ્સ પારસ રાઈદિયાણં ને
બદલે ચાર માસાણ, આઠ પફખાણ એકસો વીશ રાઈદિયાણ કહેવું.
સંવચ્છરી પ્રતિક્રમણની વિધિ બધુંજ પખિ પ્રતિક્રમણ પ્રમાણે કરવું પણ આટલો તફાવત છે. ૧) બાર લોગસ્સનો કાઉસ્સગ્ગને બદલે ચાલીસ (૪૦) લોગસ્સ અને
એક નવકાર અથવા ૧૬૦ એકસો સાઈઠ નવકારનો કાઉસ્સગ્ન
કરવો.
૨) પશ્મીના સ્થાને સંવચ્છરી બોલવું. ૩) તપને ઠેકાણે “એક પખસ્સ પન્નરસ રાઈદિયાણ' ના સ્થાને
અઠમભક્ત, ત્રણ ઉપવાસ, છ આયંબિલ નવ નીવિ બાર એકાસણાં, ચોવીશ બેયાસણાં, છ હજાર સક્ઝાય આ પ્રમાણે
બોલવું.
૪) અબ્યુટૂિઠઓ ખામવામાં “એક પકખસ્સ પન્નરસ રાઈદિયાણ' ના
સ્થાને બાર માસાણાં, ચોવીશ પખાણ, ત્રણસો સાઈઠ રાઈદિયાણું કહેવું.
કોઈનો કરેલો ઉપકાર વીસારવો નહી.