________________
રત્નત્રયી ઉપાસના.
(૪૦) શ્રી સાંવરા પાર્શ્વનાથ શ્રી સાંવરા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ - બોરસદ ઉં હ્રીં શ્રી સાંવરા પાર્શ્વનાથાય નમઃ હે નાથ ! ચાંપાનેરથી પધારિયા ગાડા મહીં, ને બોરસદ ગાડું થંભાવી વાસ કીધો ત્યાં સહી, મુજ સાંવરા છો કેમ કરી પ્રભુ જાવ છો મુજને ભૂલી, ‘‘શ્રી સાંવરા'' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
Is , 550 51 5 6
(૪૧) શ્રી વારાણસી પાર્શ્વનાથ શ્રી વારાણસી પાર્શ્વનાથ છે. જૈન તીર્થ શ્રી જૈન છે. તીર્થ સો., બી-૨૦/૪૬, ભેલપુર, વારાણસી (ઉ.પ્ર.)
ૐ હ્રીં શ્રી વારાણસી પાર્શ્વનાથાય નમઃ વારાણસીએ વારવા ત્રણ જગતના ભવદુઃખને, પ્રાણત કલ્પથી આવતા પ્રભુપાસજી વામા ઘરે, વારાણસીએ જન્મ દીક્ષા નાણ પણ પ્રભુ પામતા, વારાણસી' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૪૨) શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ છે. જૈન તીર્થ શ્રીમાળી વગા, મુ.પો. ડભોઈ, જિ. વડો.-૩૯૧૧૧૦ ઉં હીં પ્રગટપ્રભાવી પાર્શ્વનાથાય નમઃ પ્રગટપ્રભાવી નામ તારું નાથ સાચું હોય છે, કલિકાલમાં મુજને પ્રભુજી મુક્તિ સુખ દેખાડ તો, તુજ નામ સત્ય ઠરે જ છે મુજ આતમા આનંદતા, પ્રગટપ્રભાવી'' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.