________________
રત્નત્રયી ઉપાસના
i
llu)
| (૩૪) શ્રી દૂધાધારી પાર્શ્વનાથ
શ્રી દૂધાધારી પાર્શ્વનાથ જે. જૈન તીર્થ મંગળદાસભાઈનું ગૃહ મંદિર, બજારમાં, મુ.પો. નવા ડીસા 3 હ શ્રી દૂધાધારી પાર્શ્વનાથાય નમઃ વર્ષા કરી દૂધધારની વરસાવો કરુણાધારને, આ વિશ્વના શુભ સૌમ્યનો તું હી જ એક આધાર છે, વિશ્વાસ તારા પાર્શ્વજી કીધો છે તે તું નિભાવજે ‘દૂધાધારી” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(iiiiiiiiiાઈ,
IIIulium
| (૩૫) શ્રી ટાંકલા પાર્શ્વનાથ
શ્રી ટાંકલા પાર્શ્વનાથ જે. જૈન તીર્થ ડંખ મહેતાનો પાડો, મુ. પાટણ, જિ. મહેસાણા
ઉં હ્રીં શ્રી ટાંકલા પાર્શ્વનાથાય નમ: હે ટાંકલા પ્રભુપાસજી મુજ જીવનના શિલ્પી બનો, પાષાણ હું, લઈ ટાંકણું ને ઘાટ આતમનો ઘડો, જલપૂર્ણ ટાંકીથી પ્રગટીયા તેહથી તુમે ટાંકલા, ‘શ્રી ટાંકલા” પ્રભુ પાર્થને ભાવે કરું હું વંદના.
(૩૬) શ્રી ભીડભંજન પાર્શ્વનાથ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે. જૈન તીર્થ | પટેલ વાડો, મુ.પો. ખેડા, (ગુજ.) ઉં હ્રીં શ્રી ભીડભંજન પાર્શ્વનાથાય નમઃ દુર્ગુણોની ભીડ વચ્ચે હું ભીંસાયો ભવમહીં, હે ભીડભંજન ! ભાંગજો ભીડ ભક્ત છું તારો સહી, વટવૃક્ષ નીચેથી પ્રગટતા ખેડા તીર્થે રાજતા, ‘ભીડભંજન’’ પારસનાથને ભાવે કરું હું વંદના.