________________
રત્નત્રયી ઉપાસના
(૨૮) શ્રી કંકણ પાર્શ્વનાથ શ્રી કંકણ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ઢંઢેરવાડા મહોલ્લા,મુ.પો. પાટણ, જિ. મહેસાણા. ૐ હ્રીં શ્રી કંકણ પાર્શ્વનાથાય નમઃ હાથ કંકણને પ્રભુ શું ? આરસી ધરવી પડે ? એમ નાથ કંકણ તાહરી ઓળખાણ શું કરવી પડે ? વીંછી નહી કરડે કદા તને પુષ્પ માલે પૂજતા, ‘શ્રી કંકણા (વીંછીયા)’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
MAQUESS OPGESUNDA
(૩૦) શ્રી ધરણેંદ્ર પાર્શ્વનાથ શ્રી ધરણેદ્ર પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ધમાસાની નેળ, અરવલ્લી પહાડી.
ૐ હ્રીં શ્રી ધરણેત્રં પાર્શ્વનાથાય નમ: મેવાડના રાણા પ્રતાપે આપની પૂજા કરી, માભોમ કાજે સહાય ઈ કામના પૂરી કરી, ધરણેન્દ્રએ ભક્તિ કરી બહુમાન હૃદયમાં ભરી, “ધરણેન્દ્ર” પારસનાથને ભાવ કરું હું વંદના.
Co
52753 SIF
(૨૯) શ્રી ઘીયા પાર્શ્વનાથ શ્રી ઘીયા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ ઘીયાનો પાડો, મુ.પો. પાટણ, જિ. મહેસાણા ૐ હ્રીં શ્રી ઘીયા પાર્શ્વનાથાય નમઃ અણહીલ પત્તને શોભતા કંબોઈયા પ્રભુપાસજી, ધૃતવણિજના દુઃખ દુરિત દર્દી આપે કીધા નાશજી, સંસાર દુ:ખે દુ:ખીયો છું આપને કહું ખાસજી, ‘‘શ્રી ઘીયા” પારસનાથને ભાવ કરું હું વંદના.
BASI