________________
રત્નત્રયી ઉપાસના.
| (૨૫) શ્રી ભીલડીયા પાર્શ્વનાથ
શ્રી ભીલડીયા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ | મુ. ભીલડી, તા. ડીસા-૩૮૫૫૩૦ ઉં હ્રીં શ્રી ભીલડીયા પાર્શ્વનાથાય નમઃ નાની મજાની નાથ તારી અજબ સુંદર મૂરતી, પણ પ્રભાવે પરિપૂર્ણ પારસ આજ સુણી તુજ કરતી, સહુ કર્મ જીલ્લથી રક્ષજો શ્રદ્ધા તણી કરું આરતિ, ‘‘શ્રી ભીલડીયા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૨૬) શ્રી પંચાસરા પાર્શ્વનાથ શ્રી પંચાસરા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ શ્રી હેમચંદ્રાચાર્ય રોડ, પીપળાની શેરી, મુ.પો. પાટણ, જિ. મહેસાણા
છે હીં શ્રી પંચાસરા પાર્શ્વનાથાય નમઃ જે પાંચ આશ્રવ વારતા પંચાસરા પ્રભુપાસજી, વનરાજ ભૂપે થાપીઆ બહુમાનથી ધરી આશજી, પ્રેમ કરી ભક્તિ પ્રભુ તુજ, માંગુ મુક્તિ વાસજી, | ‘પંચાસરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
છે,
જે
(૨૭) શ્રી કોકા પાર્શ્વનાથ શ્રી કોકા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ કોકાનો પાડો, મુ.પો. પાટણ, જિ. મહેસાણા
ફે હીં શ્રી કોકા પાર્શ્વનાથાય નમઃ પ્રભાતમાં ઘડી ચાર જે પુજાય બની શંખેશ્વરા, ને-કો'ક દિ' તો રહેમ કરીને તારો અલવેસરા, તુજ હૃદયના કો’ક અંશમાં મુજને વસાવો ઈસરા, “શ્રી કોકા” પારસનાથને ભાવ કરું હું વંદના.