________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૦૫
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજજાએ, નિસાહિએ, મલ્યુએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ? “ઈચ્છે'
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાણિજ્જાએ, નિસાહિએ, મયૂએણ વંદામિ.
(સ્વાધ્યાય માટે ગુરુજી પાસે આજ્ઞા માંગવી.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય સંદિસાહું ? ઈચ્છે.”
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું ? “ઈચ્છ' (અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ વાર નવકાર ગણવા.)
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, * નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં,
એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ.
સામાયિક લેવાની વિધિ સંપૂર્ણ
વિણેલાં મોતી • ધર્મકથા એવી રીતે કરવી જોઈએ કે, સાંભળનારને ભવ એ
કારાગાર લાગે. • જેને સંસારમાં રખડવું છે તેને આગમ ભણવામાં કે સાંભળવામાં
રસ આવે જ નહીં. • વ્યાખ્યાન વાંચવું એટલે આગમ સમુદ્ર મંથવો.
તત્ત્વદૃષ્ટિએ આત્મા અને આત્માને લગતી વાતો એનું નામ અધ્યાત્મ.