________________
૨૦૪
રત્નત્રયી ઉપાસના
(જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૩. વાયુકાય, ૨૪. વનસ્પતિકાય, ૨૫. ત્રસકાયની જયણા કરૂં.
ઈચ્છામિ ખમાસમણો ! મંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ? ‘ઈચ્છ’ ઈચ્છામિ ખમાસમણો ! મંદિઉ' જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક ઠાઉં ? ‘ઈચ્છું’ (એમ કહી બન્ને હાથ જોડી નીચે મુજબ એક નવકાર ગણવો.) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. ઈચ્છકારી ભગવન્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી. (જો ચરવલો હોય તો ઊભા થઈને અને ન હોય તો બેઠા બેઠા ‘કરેમિ ભંતે’ ઉચ્ચારવું)
કરેમિ ભંતે ! સામાઈયં, સાવજ્જે જોગં પચ્ચક્ખામિ, જાવ નિયમં પન્નુવાસામિ, વિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
(હવે નીચે બેસવા માટે ગુરુજીની પાસે આજ્ઞા માંગવી.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહું ? ‘ઈચ્છ’
તીર્થીભૂમિ, એ સાચા યાત્રિકના હૈયામાં આવેલા ખરાબ ભાવોને કાઢવાનું સામર્થ્ય ધરાવે છે.