________________
૨૦૬
રત્નત્રયી ઉપાસના
*ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિસાહિએ, મયૂએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ? “ઈચ્છે
(એમ કહી મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણા દેવા.) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ. ૧ અણુજાણહ મે મિઉગ્રહ. ૨ નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપકિદંતાણં બહુસુભેણ બે ! દિવસો વઈkતો. ૩ જત્તા ભે! ૪ જવણિર્જ ચ ભે! પ ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈક્કમ. ૬ આવસ્તિઓએ પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ. ૭
(બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ.. અણુજાણહ મે મિઉગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંફાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણં બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જરા ભે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈક્કમં. ૬. પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ,
૧.
અહીં મુહપતિ પડિલેહવી અને તે પડિલેહતાં સાધુ અથવા શ્રાવકે નીચે પ્રમાણે તેના ૫૦ બોલ મનમાં બોલવા અને સાધ્વી તથા શ્રાવિકાએ ત્રણ લેશ્યા, ત્રણ શલ્ય અને ચાર કષાય એમ દસ સિવાય ચાલીસ બોલ બોલવા.
યોગી એટલે અધ્યાત્મમય અથવા અધ્યાત્મની પ્રીતિવાળો.