________________
૨૦૨
રત્નત્રયી ઉપાસના
તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણે કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ.
અન્નત્થ ઊસસિએણે, નીસસિએણ, ખોસિએણ, છીએણે, જંભાઈએણે, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુન્ન મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. ૫.
(એક લોગસ્સનો “ચંદેસુ નિમ્મલયરા' સુધીનો કાઉસ્સગ્ગ કરવો, ન આવડે તો ચાર નવકાર ગણવા અને પછી નીચે મુજબ કહેવું) લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિન્શયરે જિસે; અરિહતે કિન્નઈટ્સ, ચઉવી સંપિ કેવલી. ૧ ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમપણું સુપાસ, નિણં ચ ચંદષ્પહં વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજે ચ વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિ સુવ્યય નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વહ્રમાણે ચ. ૪ એવં એ અભિથુઆ, વિહુય-રયમલા પછીણ-જમરણા; ચઉવી સંપિ જિણવર, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિતુ. ૬ ચંદે સુ નિમ્મલયરા, આઈએસ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭
મરણથી ડરવું અને એમાં ડહાપણ માનવું એ તો બેવકૂફી છે.