________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૦૧
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિસહિત 88
(સામાયિક લેવાની વિધિ) પુસ્તક નવકારવાળી પ્રમુખની સ્થાપના કરવા ડાબો હાથ સામે કરી
'નવકાર, પંચિંદિય નીચે મુજબ કહેવું. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો,
મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. પંચિંદિય સંવરણો, તહ નવવિહ બંભર્ચર ગુત્તિધરો; ચઉવિહ-કસાય-મુક્કો, ઈએ અઠારસ ગુણહિં સંજુરો. ૧ પંચ મહલ્વય જુત્તો, પંચવિહાયાર પાલણ સમન્થો; પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરૂ મઝ. ૨
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, મત્થણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમિઉ ૧. ઈરિયાવહિયાએ, વિરાણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમણે, બીયકકમસે, હરિયકમણ, ઓસાઉસિંગ-પણગ-દગ-મટ્ટી મક્કડા-સંતાણા-સંકમસે. ૪. જે મે જવા વિરાહિયા. ૫. એગિદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા.૬. અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉડિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, છવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડ. ૭. ૧. આચાર્ય હોય તો નવકાર, પંચિંદિય ન કહેવું.
-
-
====
=
જીવાદિ નવ તત્ત્વનો સાચો જ્ઞાતા સત્વહીન ન હોય.