________________
શ્રીદેવસિય પ્રતિક્રમણ વિધિ
જય વીયરાય ! જગગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયાં ! ભવનિવ્યેઓ મગ્ગાણુસારિઆઈટ્ઝલ-સિદ્ધી. લોગ-વિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઆ પરત્થકરણં ચ; સુગુરુ-જોગો તવ્યયણ-સેવણા આભવમખંડા. (પછી બે હાથ લલાટથી નાચા ધરવા)
૧
વારિજ્જઈ જઈવિ નિયાણ-બંધણું વીયરાય ! તુહ સમયે; તવિ મમ હુજ સેવા, ભવે ભવે તુમ્હે ચલણાણું. ૩ દુક્ષ્મ-ક્ષઓ કર્મી-ક્ષઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપજ્જ મહ એઅં, તુહ નાહ ! પણામ-કરણેણં. ૪
સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણ કારણે; પ્રધાનં સર્વ ધર્માણાં, જૈનં જયતિ શાસનમ્. । ઈચ્છામિ ખમાસમણો ! મંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ‘ઈચ્છ’ ((૫૦ બોલથી) મુહપત્તિ પડિલેહવી. પછી) ઈચ્છામિ ખમાસમણો ! વંદિ` નવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પારું ? યથાશક્તિ. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્ઝએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પાર્યું. “તહત્તિ’ (પછી જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપી નીચે પ્રમાણે નવકાર તથા સામાયિક પારવાનું સૂત્ર બોલવું)
૧૯૯
જે દિવસે ગુરુતત્ત્વનો અભાવ થશે તે દિવસે ધર્મતત્ત્વનો પણ અભાવ જ થવાનો.