________________
૧૮૬
રત્નત્રયી ઉપાસના
ક્ષેત્રદેવતાની સ્તુતિ કહેવી; અને સ્ત્રીઓએ “યસ્યા ક્ષેત્ર” એ સ્તુતિ કહેવી.)
(પુરૂષોએ કહેવાની ક્ષેત્રદેવતાની સ્તુતિ) જીસે ખિને સાહુ, દંસણ-નાણહિં ચરણસહિએહિં; સાણંતિ મુખ-મગ્ગ, સા દેવી હરઉ દુરિઆઈ. ૧
(સ્ત્રીઓએ કહેવાની ક્ષેત્રદેવતાની સ્તુતિ) યસ્યા ક્ષેત્રે સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા સા ક્ષેત્રદેવતા નિત્ય, ભૂયાન્નઃ સુખદાયિની. ૧ નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. (પછી છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી.)
(પછી બે વાંદાગાં દેવાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિસહિઆએ.. ' અણુજાણહ મે મિઉગઈ. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંફાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપ્રકિદંતાણં બહુસુભેણ લે દિવસો વઈÉતો. ૩. જરા ભે ! ૪. જવણિર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! દેવસિ વઈકમં. ૬. આવસ્લેિઆએ પડિક્કમામિ, ખમાસમણાણ દેવસિઆએ આસાયણાએ, તિત્તીસગ્નયરાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈકકમણાએ, આસાયણાએ, જો મે અઈયારી કઓ, તસ્સ ખમાસમણો ! પડિમામિ નિંદામિ ગરિહામિ અપાણે વોસિરામિ. 9.
જેને સુકથા કરતા ન આવડે તે સુકથાને પણ વિકથા બનાવે.