________________
શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ
૧૮૭
(બીજાં વાંદણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિસાહિઆએ.૧. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણું બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જત્તા બે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિ વઈક્રમ. ૬. પડિક્કમામિ, ખમાસમણાણ દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈકમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અખ્ખાણ વોસિરામિ. ૭.
સામાયિક, ચઉવિસત્થો, વંદણ, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ કર્યું છે જી.
ઈચ્છામો અણુસદ્ધિ નમો ખમાસમણાણું
નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય (પછી ઊંચે સ્વરે પુરૂષોએ “નમોસ્તુ વર્ધમાનાય' બોલવું) નમોસ્તુ વદ્ધમાનાય, સ્પર્તમાનાય કર્મણા;
તજજયાવાપ્તમોક્ષાય, પરોક્ષય કુતીર્થિના.... ૧ યેષાં વિકચારવિન્દ-રાજ્યા, જ્યાય ક્રમ-કમલાવલિં દધત્યા; સદૌરિતિ સંગત પ્રશસ્ય, કથિત સન્ત શિવાય તે જિનેન્દ્રાઃ ૨ કષાયતાપાદિત-જંતુ-નિવૃતિ, કરોતિ યો જૈનમુખાસ્તુદોગતઃ સશુક્રયાસોદ્ભવવૃષ્ટિસબ્રિભો, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરા.... ૩
(સ્ત્રીઓએ “સંસારદાવાની ત્રણ થોય કહેવી તે આ પ્રમાણે.) સંસાર-દાવાનલ-દાહ-નીર, સંમોહ-ધૂલી-હરણે સમીર; માયા-રસા-દારણ-સાર-સીર, નમામિ વીર ગિરિ-સાર-ધીરે. ૧
૧ વાટકી ગs's
કોઈપણ વસ્તુનો લોભ લાગે એટલે ભલભલા માણસ પર અવિશ્વાસ આવે.