________________
શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ
૧૮૫
| મન
અન્નત્થ ઊસસિએણે, નીસિસિએણ, ખાસિએણે, છીએણ, જંભાઈએણં, ઉદુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિણ્ડિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પા વોસિરામિ. ૫.
(એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણં” કહી નમોહત સિદ્ધાચાયોંપાધ્યાયસર્વસાધુભ્ય:' કહી પુરૂષોએ “સુઅદેવયાની થોય કહેવી અને સ્ત્રીઓએ કમલદલની થોય કહેવી.)
(પુરૂષોએ બોલવાની વ્યુતદેવતાની સ્તુતિ) સુઅદેવયા ભગવઈ, નાણાવરણીય-કમ-સંઘાય; તેસિં ખવેઉ સયાં, જેસિં સુઅ-સાયરે ભરી. ૧
(સ્ત્રીઓએ બોલવાની કમલદલની સ્તુતિ) કમલ-દલ-વિપુલ-નયના, કમલ-મુખી કમલગર્ભ-સમ-ગૌરી; કમલે સ્થિતા ભગવતી, દદાતુ મૃતદેવતા સિદ્ધિ.... ૧ પિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ.
અગ્રસ્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણું, ઉડ્ડએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિ દિષ્ઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ. ૫.
(એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણ” કહી પાળી “નમોહસિદ્ધાચાયોંપાધ્યાય સર્વસાધુભ્ય’ કહી પુરૂષોએ “સે ખિતે સાહું એ
સામાયિકનો ટૂંકો અર્થ એટલો જ કે આત્મવિચાર માટે કાઢેલી બે ઘડી.