________________
૧૮૪
રત્નત્રયી ઉપાસના
સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ. વંદણ-વત્તિઓએ, પૂઅણવરિઆએ, સક્કાર-વત્તિઓએ, સમ્માણ-વરિઆએ, બોરિલાભવરિઆએ. નિરુવસગ્ન-વરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વાણીએ હામિ કાઉસ્સગ્ગ.
અન્નત્થ ઊસસિએણે, નીસસિએણે, ખાસિએણ, છીએણં, જંભાઈએણ, ઉદુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧ સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિસંચાલેહિં. ર એવભાઈએહિં આગારેહિ, અભગો અવિરાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪ તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણે વોસિરામિ. ૫ (એક લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા” સુધી અથવા ચાર નવકારનો
કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણં” કહી પાળી, પછી) સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણં, પરંપર ગયાણ; લોઅગમુવમયાણ, નમો સયા સવ્ય સિદ્ધાણં. ૧ જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ; તંદેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ ઈકો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વઢમાણસ્સ; સંસાર સાગરાઓ, તારે ઈ ન વ નારિ વા. ૩ ઉર્જિતસેલ સિહરે, દિકખા નાણું નિસાહિઆ જસ્સ; તે ધમ્મ ચક્રવટ્ટિ, અરિઠનેમિં નમંસામિ. ૪ ચરારિ અઠ દસ દોય, વંદિયા જિણવર ચઉવ્વીસં;
પરમઠ નિષ્ઠિઅઠા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતું. ૫ ‘સુદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ.
મોક્ષે જવાની ઈચ્છાવાળો જીવ કોઈને ય તકલીફ ન પડે તેવી રીતે જીવવાની ઈચ્છાવાળો હોય.