________________
શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ $
૧૮૩
અન્નત્થ ઊસસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણે, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિ દિલ્ડિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પણ વોસિરામિ. ૫. (ચંદેસુ નિમલયરા સુધી, એક લોગસ્સનો અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો, પછી “નમો અરિહંતાણં” બોલી કાઉસ્સગ્ગ પારવો, પછી)
(ગાહા) મુફ ખરવર-દીવ, ધાયઈસંડે ય જંબૂદી ય; ભરફેરવય-વિદે હે, ધમ્માઈગરે નમંસામિ. ૧ તમ-તિમિર-પાલ-વિદ્ધસણસ્સ સુરગણ-નરિંદમહિસ્સ સીમાધાસ્ત વંદે, પમ્ફોડિય-મોહજાળમ્સ. ૨
(વસન્તતિલકા) જાઈ જરા-મરણ-સોગ-પણાસણમ્સ; કલ્લાણ-પુફખલ-વિસાલ-સુહાવહસ્સ, કો દેવ-દાણવ-નરિંદ-ગણચ્ચિયમ્સ; ધમ્મસ્સ સારમુવલબ્ધ કરે પમાય ? ૩
(શાર્દૂલવિક્રીડિત) સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ નંદી સયા સંજમે; દેવં-નાગરસુવન્ન-કિન્નર-ગણ-સક્યૂઅ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈઠિઓ જગમિણે તેલુક્ક-મસ્યાસુર ધમ્મો વઢઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તર વક્ઉ. ૪
જેને વિરતિમાં રસ હોય તેને સમકિતીની પ્રવૃત્તિમાં રસ હોય જ.