________________
રત્નત્રયી ઉપાસના
| (૧૩) શ્રી હીંકાર પાર્શ્વનાથ શ્રી ઈંકાર પાર્શ્વનાથ છે. જૈન તીર્થ
કાળુપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ ઉં હ્રીં શ્રીં હ્રીંકાર પાર્શ્વનાથાય નમઃ પદ્માવતી માતાતણું હ્રીંકાર બીજ ગણાય છે, જેમાં બિરાજ્યા પાર્શ્વપ્રભુ હીંકાર નામ ગવાય છે, જેના નામમંત્રથી સર્વ કાર્યો સિદ્ધતા ક્ષણવારમાં હકાર’’ પારસનાથને ભાવે કરું હું વંદના.
s
ISS
(૧૪) શ્રી સુખસાગર પાર્શ્વનાથા શ્રી સુખસાગર પાર્શ્વનાથ છે. જૈન તીર્થ
અમદાવાદ ઉં હ્રીં શ્રી સુખસાગર પાર્શ્વનાથાય નમઃ તુમ સુખની ઊપમા જડે ના ઈન્દ્રના આવાસમાં, તુમ સુખ એક પ્રદેશનું નવિ માયે લોકાકાશમાં, સુખીયા કરો આ દાસને વિનવી રહ્યા તુજ આશમાં, સુખસાગરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
| (૧૫) શ્રી મુહરિ પાર્શ્વનાથ
શ્રી મુહરિ પાર્શ્વનાથ ભૃ. જૈન તીર્થ | મુ.પો. ટીંટોઈ, જિ. સાબરકાંઠા ઉં હ્રીં શ્રી મુહરિ પાર્શ્વનાથાય નમ: હે જગતના જગદીશ જગચિંતામણિમાં તાહરી,
સ્તવના કરી ગૌતમે પ્રભુએ અરજ સુણજો માહરી, દુ:ખદુરિતનું ખંડન કરીને મોક્ષ દેજે મોહ હરી. “શ્રી મુહરી” પ્રભુ પાર્થને ભાવે કરું હું વંદના.