________________
૧૮૦
રત્નત્રયી ઉપાસના
દેવસિ પામેઉ ? ઈચ્છે, ખામેમિ દેવસિએ.
જે કિંચિ અપતિએ, પરપતિએ, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જંકિંચિ મઝ વિણય-પરિહીણ, સુહુર્મ વા, બાયર વા, તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં.
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસહિઆએ.. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપૂકિલતાણું બહુસુભેણ ભે ! દિવસો વર્કતો. ૩. જરા ભે ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો ! દેવસિએ વઈકમ. ૬. આવસ્લેિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, જે કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુકડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈકકમણાએ, આસાયણાએ, જે મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપાણે વોસિરામિ. ૭.
(બીજાં વાંકણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિશીહિઆએ.. અણુજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંફાસ, ખમણિ કિલામો, અપૂકિલતાણ બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જા ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈકમં. ૬. પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયરાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ વય-દુકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈકકમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપાણે વોસિરામિ. ૭.
(પછી બે હાથ જોડીને મસ્તક નમાવવું)
આત્મા સમકિતી થાય એટલે વિરતિની ભૂખ જાગ્યા વિના રહે નહીં.