________________
શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ
૧૭૯
એવમહં-આલોઈએ, નિદિઓ ગરહિએ દુગંછિઉ સમે, તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસ. ૫૦
(હવે નીચે પ્રમાણે બે વાંદણાં દેવા) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ.૧. અણજાણહ મે મિઉગ્ગહે. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપકિદંતાણં બહુસુભેણ ભે ! દિવસો વઈkતો. ૩. જરા ભે ! ૪. જવણિજં ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિએ વઈકકમ. ૬. આવસ્સિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, અંકિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુકડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવ્યધમ્માઈકમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાણે વોસિરામિ. ૭. .
(બીજાં વાંકણાં) ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ.૧. અણજાણહ મે મિઉષ્મહં. ૨. નિસીહિ અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો લે ! કિલામો, અપકિલતાણું બહુસુભેણ બે દિવસો વઈkતો. ૩. જતાં ભે ! ૪. જવણિર્જ ચ ભે ! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિ વઈકકમં. ૬. પડિકમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુકડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સબૂધમ્માઈકમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ નિંદામિ ગરિફામિ અપ્રાણ વોસિરામિ. ૭. (કહી ચરવલા યા કટાસણા ઉપર જમણો હાથ સ્થાપી નીચે પ્રમાણે બોલવું)
ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અદ્ભુઠિઓ મિ અભિંતર
સુખી જેનનું ઘર ગરમ પાણી પીનાર માટે પરબ હોય.