________________
શ્રી દેવસિય પ્રતિક્રમણવિધિ $
T
આયરિય વિઝાએ આયરિય-વિન્ઝાએ, સીસે સાહસ્મિએ કુલ-ગણે અ; જે મે કઈ કસાયા, સવ્વ તિવિહેણ ખામેમિ. ૧ સવ્વસ્સ-સમણ-સંઘમ્સ, ભગવઓ અંજલિં કરિઅ સીસે; સવ્વ ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અયંપિ. ૨ સવ્યસ્ત જીવરાસિમ્સ, ભાવઓ ધમ્મ-નિહિઅનિયચિત્તો; સવ્વ ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અત્યંપિ. ૩
કરેમિ ભંતે ! સામાઈયું, સાવજં જોગં પચ્ચકખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણ, મણેણં, વાયાએ, કાએ, ન કરેમિ,
ન કારવેમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે - વોસિરામિ. * ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ. જે મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અકમ્પો, અકરણિજ્જો દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણ, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહું ગુત્તીર્ણ, ચઉહ કસાયાણં, પંચણહમણુવ્રયાણ, તિરહું ગુણવ્રયાણ, ચઉણહ સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જે ખંડિએ, જે વિરાહિએ, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
તસ્ય ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ.
અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જભાઈએણ, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ
તિહારો, નાણે, અતિ, અણાયામ, અકો
જેને વિરતિ ગમે તેને દાન ન ગમે એ બને નહિં.