________________
૧૪
રત્નત્રયી ઉપાસના
અરિહંત-ચેઈયાણું, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણ-વરિઆએ, પૂઅણ-વરિઆએ, સક્કાર-વત્તિઓએ, સમ્માણ-વરિઆએ, બોહિલાભ-વરિઆએ. ૨. નિરુવસગ્ન-વત્તિઓએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, માણીએ હામિ કાઉસ્સગ્ગ. ૩.
અન્નત્થ ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણે, જંભાઈએણે, ઉડ્ડએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિદ્ધિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિ, અભગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. ૫. | (એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમો અરિહંતાણ” કહેવા પૂર્વક કાઉસ્સગ્ગ પાળી, “નમોહસિદ્ધાચાયોપાધ્યાયસર્વસાધુભ્ય” કહી, ગમે તે થોય જેડાની પહેલી થોય કહેવી અથવા નીચેની થોય કહેવી.
બહેનોએ “નમોહત' ક્યાંય ન બોલવું.)
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની થાય શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ; મન-વાંછિત-પૂરણ-સૂરતરૂ, જય રામાસુત અલવેસરુ. ૧ લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિર્થીયરે જિસે; અરિહતે કિન્નઈટ્સ, ચઉવસંપિ કેવલી. ૧ ઉસભામજિ ચ વદે, સંભવમભિનંદણં ચ સુમઈ ચ; પઉમપતું સુપાસ, નિણં ચ ચંદuહું વંદે. ૨ સુવિહિં ચ પુત, સીઅલ સિર્જસ વાસુપુર્જ ચ; વિમલમહંત ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. ૩
એવા ઉત્તમ શબ્દો બોલો કે દૂધ પીતાં પણ બાળક એ જ ગ્રહણ કરે.