________________
શ્રીદેવસિય પ્રતિક્રમણ વિધિ DOCT
૧૩
શ્રી આદિનાથનું ચૈત્યવંદન આદિદેવ અલવેસરુ, વિનીતાનો રાય; નાભિરાયા-કુળ-મંડણો, મરૂદેવા માય. ૧ પાંચસે ધનુષ્યની દેહડી, પ્રભુજી પરમ-દયાળ, ચોરાશી લાખ પૂર્વનુ; જસ આયુ વિશાળ. ૨ વૃષભલંછન જિન વૃષધરૂએ, ઉત્તમ ગુણ મણિખાણ; તસ પદ-પદ્મ-સેવન થકી, લહીએ અવિચલ ઠાણ. ૩ જે કિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ-બિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧ નમંત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણ, તિસ્થયરાણું, સાંસંબુદ્વાણ. ૨. પુરિસુત્તમાણે, પુરિસ-સીહાણ પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગ-નાહાણે, લોગ-હિઆણં; લોગ-ઈવાણ લોગપજ્જો-અગરાણ. ૪. અભય-દયાણ, ચબુયાણું, મગ્ન-દયાણં, સરણ-દયાણું, બોહિ-દયાણ. ૫. ધમ્મ-દયાણં, ધમ-દસયાણ, ધમ્મ-નાયગાણ, ધમ્મ-સારહીણ, ધમ્મ-વર-ચાઉસંતચકકવટ્ટીર્ણ. ૬. અપ્પડિહયવર-નાણ-દંસણધરાણ, વિયટ્ટછઉમાણ.૭. જિણાણે જાવયાણ, તિન્નાણે તારયાણ, બુદ્ધાણં બોયાણું, મુત્તાણું મોઅગાણું. ૮. સવ્વલૂર્ણ સબૂદરિસીણ, સિવમયલમરુઅમરંતમમ્બયમવ્હાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણે સંપત્તાણું, નમો જિણાણે જિઅ-ભયાણ. ૯.
જે આ અઈઆ સિદ્ધા, જે આ ભવિસ્તૃતિ સાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦ (ચરવળો હોય તો ઊભા થઈને અથવા ઢીંચણ નીચે કરીને.)
gs
:
.
પુણ્યના ઉદય વખતે ધર્મને જે ભૂલે તેના પાપનો ઉદય નજીકમાં જાણવો.