________________
શ્રી દેવસિય પ્રતિક્રમણ વિધિ
કુંથું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિટ્ઝ નેમિ, પાસ તહ વજ્રમાણે ચ. એવં મએ અભિથુઆ, વિહુય-યમલા પહીણ-જરમરણા; ચવીસંપિ જિણવરા, તિત્ફયરામે પસીયંતુ. ૫ કિત્તિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ધ બોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ. ચંદેસુ નિમ્મલયરા, આઈસ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ઘા સિદ્ધિ મમ દિસંતુ. ૭
૩
સવ્વલોએ અરિહંત-ચેઈયાણું, કરેમિ કાઉસ્સગં. વૃંદણવત્તિઆએ, પૂઅણ-વત્તિઆએ, સક્કાર-વત્તિઆએ, સમ્માણવત્તિઆએ, બોહિલાભ-વત્તિઆએ, નિરુવસગ્ગ-વત્તિઆએ, સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ,
અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિ-િ સંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામિ. ૫.
(એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. ‘નમો અરિહંતાણં' કહી, પાળી બીજી થોય કહેવી.) .
દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણ નીલા; દોય નીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચનવર્ણ લહ્યા. ૨
૧૬૫
નિંદા અને નિદ્રા આ બે ઉપર જે કાબૂ મેળવે તે જ આત્મસાધના કરી શકે.