________________
શ્રીદેવસિયપ્રતિક્રમણ વિધિ
૧પ૯
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, મÖએણ વંદામિ.
(હવે નીચે બેસવા માટે ગુરુજીની પાસે આજ્ઞા માંગવી.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું ? “ઈચ્છ.”
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મયૂએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉ ? “ઈચ્છ
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજજાએ, નિસાહિએ, મઘૂએણ વંદામિ.
(સ્વાધ્યાય માટે ગુરુજી પાસે આજ્ઞા માંગવી.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! સઝાય સંદિસાહું ? “ઈચ્છે.”
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય કરું ? “ઈચ્છે.” (અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ વાર નવકાર ગણવા) નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ.
馬圖斯
સારી ચીજ પણ ગુણ કોને કરે? જે વિધિ મુજબ ઉપયોગ કરે તેને !