SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ રત્નત્રયી ઉપાસના વા - - - - (ડાબા ખભે પડિલેહતાં) ૧૬ ક્રોધ, ૧૭ માન પરિહરૂં. (જમણા ખભે પડિલેહતાં) ૧૮ માયા, ૧૯ લોભ પરિહરું. (જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૦ પૃથ્વીકાય, ૨૧ અપકાય, રર તેઉકાયની રક્ષા કરૂં. (ડાબો ઢીંચણ પડિલેહતાં) ર૩ વાયુકાય, ર૪ વનસ્પતિકાય, ૨૫ ત્રસકાયની જયણા કરું. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મર્થીએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું? ‘ઈચ્છ.” ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્સામાયિક ઠાઉં ? “ઈચ્છે.” (બોલીને બે હાથ જોડીને નીચે મુજબ નવકાર ગણવો.) નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણ, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. ઈચ્છકારી ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવો. (ગુરુ કે વડીલ પુરૂષ હોય તો તે ઉચ્ચરાવે, નહીં તો જાતે ‘કરેમિ ભંતે' કહેવું.) કરેમિ ભંતે ! સામાઈયું, સાવજ્જ જેગ પચ્ચકખામિ, જાવ નિયમ પવાસામિ, દુવિહં, તિવિહેણં, મહેણું, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારમિ, તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિરામિ, અપ્પાણે વોસિરામિ. ૧. આ સૂત્રનું બીજું નામ સામાયિક લેવાનું પચ્ચકખાણ છે, આ સૂત્ર દ્વાદશાંગીના સારભૂત છે. કારણ કે ચાર અનુયોગ વગેરે સૂત્રના વિસ્તારરૂપ છે. આ સૂત્રમાં ભિન્ન ભિન્ન રીતે છએ આવશ્યક સમાયેલાં છે અને જૈન ધર્મના કરણીય આચારને પ્રતિપાદન કરનાર આ મૂળભૂત સૂત્ર છે. કલાકારરાજા : જે ભક્ષ્યમાં લોભાયો, તેને અભક્ષ્યમાં લોભાતાં વાર કેટલી ?
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy