________________
ટ્રીદેવસિય પ્રતિક્રમણ વિધિ
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ,
મર્ત્યએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું ?
‘ઈચ્છું.’૧
મુહપત્તિના ૫૦ બોલ
૧. સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સહૂં, ૨. સમ્યક્ત્વ મોહનીય, ૩. મિશ્ર મોહનીય, ૪. મિથ્યાત્વ મોહનીય પરિ, પ. કામરાગ, ૬. સ્નેહરાગ, ૭. દષ્ટિરાગ પરિ, ૮. સુદેવ, ૯. સુગુરુ, ૧૦. સુધર્મ આદ, ૧૧. કુદેવ, ૧૨. ફુગુરુ, ૧૩. કુધર્મ પરિહ, ૧૪. જ્ઞાન ૧૫. દર્શન ૧૬. ચારિત્ર આછું, ૧૭. જ્ઞાન-વિરાધના, ૧૮. દર્શન-વિરાધના, ૧૯. ચારિત્ર-વિરાધના પરિ, ૨૦. મનગુપ્તિ, ૨૧. વચનગુપ્તિ, ૨૨. કાયગુપ્તિ આદરૂં, ૨૩. મનદંડ, ૨૪. વચનદંડ, ૨૫. કાયદંડ પરિહ. બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા.
(ડાબો હાથ પડિલેહતાં) ૧ હાસ્ય, ૨ રતિ, ૩ અરતિ પરિહ. (જમણો હાથ પડિલેહતાં), ૪ ભય, ૫ શોક, ૬ દુર્ગંછા પરિહ. (લલાટે પડિલેહતાં) છ કૃષ્ણલેશ્યા, ૮ નીલલેશ્યા, ૯ કાપોતલેશ્યા પરિહ.
૧૫૭
(મોઢે પડિલેહતાં) ૧૦ રસગારવ, ૧૧ ઋદ્ધિગારવ, ૧૨ સાતાગારવ પરિ.
(છાતી આગળ પડિલેહતાં) ૧૩ માયાશલ્ય, ૧૪ નિયાણશલ્ય, ૧૫ મિથ્યાત્વશલ્ય પરિહ.
૧. અહીં મુહપત્તિ પડિલેહવી અને તે પડિલેહતાં સાધુ અથવા શ્રાવકે નીચે પ્રમાણે તેના ૫૦ બોલ મનમાં બોલવા અને સાધ્વી તથા શ્રાવિકાએ ત્રણ લેશ્યા, ત્રણ શલ્ય અને ચાર કષાય એ દસ સિવાય ચાલીસ બોલ બોલવા.
દર્શન ચેતવ્યા કરે, ઝટ વિરતિ તરફ મોં વાળ.