________________
૧૫૬
-
-
OCTS
રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના સુહુમેહિં અંગ-સંચાલેહિ, સુહુમેહિં ખેલ-સંચાલેહિ, સુમેહિ દિઠિસંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ. ૫.
(અહીં એક લોગસ્સની “ચંદસુ નિમ્મલયરા' સુધીનો, ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.)
લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિન્શયરે જિસે; અરિહંતે કિન્નઈમ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભામજિસં ચ વદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉપ સુપાસ, જિર્ણ ચ ચંદપૂછું વંદે. ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુર્જ ચ; વિમલભણતં ચ જિર્ણ, ધમૅ સંતિં ચ વંદામિ. ૩ કુંથું અર ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; . વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવું મને અભિથુઆ, વિહુય-યમલા પહાણ-જમરણા; ચઉવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. ૫ કિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોહિલાભ, સમાવિવરમુત્તમ જિંતુ. ૬ ચંદે સુ નિમ્મલયરા, આઈએસ અહિય પયાસયરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭
૧. આ સૂત્રમાં ચોવીશ તીર્થકરોની નામપૂર્વક સ્તુતિ કરેલી છે તેથી તેનું બીજું
નામ નાસ્તવ છે અને પંચપરમેષ્ઠી કે ૨૪ તીર્થકરોનું સ્મરણ કરવાનું હોવાથી કાઉસ્સગ્નમાં લોગસ્સ કે નવકાર ગણવામાં આવે છે.
જરૂર પડ્યે શેરીએ શેરીએ કરી ત્યાગનો પોકાર કરી શકાય છે.