________________
૧૫૨
OCT
રત્નત્રયી ઉપાસના
.
છ'રી પાલી ઉલ્લસીએ, છઠ્ઠ અઠમ કાયા કસીએ, મોહ મલ્લની સામા ઘસીએ, વિમલાચલ વેગે વસીએ.... ૨ અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તે ઈશગિરિ હેઠે કરીએ, પાછળ પ્રદક્ષિણા ફરીએ, ભવજલધિ હેલા તરીએ.... શિવમંદિર ચડવા કાજે, સોપાનની પંક્તિ બિરાજે, ચઢતાં સમક્તિી છાજે, ભવ્ય અભવ્ય તે લાજે.... ૪ પાંડવ પમુહા કેઈ સંતા, આદિશ્વર ધ્યાન ધરતાં, પરમાતમ ભાવ ભજંતા, સિદ્ધાચલ સિદ્ધા અનંતા... ૫ પાસી ધ્યાન ધરાવે, શુકરાજા તે રાજ્યને પાવે, બહિરંતર શત્રુ હરાવે, શત્રુંજય નામ ધરાવે... પ્રણિધાને ભજો ગિરિ જાયો, તીર્થંકર નામ નિકાચો, મોહરાયને લાગે તમાચો, શુભવીર વિમલગિરિ સાચો.....
(૧૨) પ્રભુજી જવું પાલીતાણા શહેર કે,
મન હરખે ઘણું રે લોલ, પ્રભુજી સંઘ ઘણેરા આવે કે,
એ ગિરિ ભેટવા રે લોલ. પ્રભુ (૧) પ્રભુજી આવ્યું પાલીતાણા શહેર કે,
તલાટી શોભતી રે લોલ, પ્રભુજી ગિરિવર ચઢતાં કે,
| મન હરખે ઘણું રે લોલ. પ્રભુ (૨) પ્રભુજી આવ્યો હિંગળાજ-નોહડો કે,
કેડે હાથ દઈ ચડો રે લોલ;
તલાટી છે.
એવા ઉત્તમ શબ્દો બોલો કે દૂધ પીતાં પણ બાળક એ જ ગ્રહણ કરે.