________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
(૧૦)
તુમે તો ભલે બિરાજે જી,
તમે તો૦ ૧
સિદ્ધાચલકે સાહિબ ! તુમે તો ભલે બિરાજોજી ॥ મરૂદેવીનો નંદન રૂડો, નાભિ નરિંદ મલ્હાર; જુગલા ધર્મ નિવારણ આવ્યા, પૂરવ નવાણું વાર. મૂળ નાયકની સનમુખ રાજે, પુંડરીક ગણધાર; પંચક્રોડસ્યું ચૈત્રી પુનમે, વરીઆ શીવવધૂ સાર. સહસકોટ દક્ષિણ બિરાજે, જિનવર સહસ ચોવીશ, ચઉદશે બાવન ગણધરનાં, પગલાં વામ જગીશ. પ્રભુ પગલાં રાયણ હેઠે, પૂજી પરમાનંદ; અષ્ટાપદ ચવીશ જિનેશ્વર, સમ્મેત વીશ જિણંદ. મેરૂ પર્વત ચૈત્ય ઘણેરાં, ચમુખ બિંબ અનેક; બાવન જિનાલય દેવળ નીરખી, હરખ બહુ અતિરેક. તમે તો૦ ૫ સહસ્રફણાને શામળા પાસજી, સમોવસરણ મંડાણ; છીપાવશીને ખરતરવશી, કંઈ પ્રેમાવશી પરમાણ. તમે તો૦ ૬ સંવત અઢાર ઓગણ પચાશે, ફાગણ અષ્ટમી દિન; ઉજ્વળ પક્ષે ઉજ્વળ હુઓ, ગિરિ ફરસ્યા મુજ મન. તમે તો૦ ૭ ઈત્યાદિક જિનબિંબ નીહાળી, સાંભરી સિદ્ધની શ્રેણ;
તમે તો૦ ૪
ઉત્તમ ગિરિવર કેણિપરે વીસરે, પદ્મવિજય કહે જેણ. તમે તો૦ ૮
(૧૧) વિમલાચલ વિમલાપાણી શીતલતફ઼ે છાયા ઠરાણી, રસવેધક કંચન ખ઼ાણી, કહે ઈન્દ્ર સુણો ઈન્દ્રાણી સનેહી સંત એ ગિરિ સેવો
તમે તો૦ ૨
તમે તો૦ ૩
ચદ ક્ષેત્રમાં તીરથ નહિ એવો સનેહી.... ૧
B
અપયશોથી નહિ પણ અસત્યોથી ડરે તે ધર્મી !
૧૫૧