________________
૧૫૦
રત્નત્રયી ઉપાસના
સચિત્ત સર્વનો ત્યાગ કરીને, હર નિતય એકાસણ તપ કારી રે; ભવ૦ પડિક્કમણાં દોય ટંકનાં કરશું, હરિ ભલી અમૃતક્રિયા દિલ ધારી રે. પાર૦ ચાલો૦ ૩ વ્રત ઉચ્ચર ગુરુની સાખેં હરે તો યથાશક્તિ અનુસાર રે; ભવ૦ પડિક્કમણાં દોય ટંકનાં કરશું, હરે ભલી અમૃતક્રિયા દિલ ધારી રે. પાર૦ ચાલો૦ ૩ વ્રત ઉચ્ચરશું ગુરુની સાખે - હરે તો યથાશક્તિ અનુસાર રે; ભવ૦ ગુરુ સાથે ચડશું ગિરિ પાજે, હાંરે એ તો ભવોદધિ બૂડતાં તારે રે. પાર) ચાલો૦ ૪, ભવતારક એ તીરથ ફરસી, હારે તો સુરજ કુંડમાં નાહી રે, ભવ: અષ્ટપ્રકારી ઋષભ નિણંદની, હિરે હું તો પૂજા કરીશ લય લાહી રે. પાર૦ ચાલો૦ ૫ તીરથ પતિ ને તીરથ સેવા, હરે એ તો સાચા મોક્ષના મેવા રે; ભવ૦ સાત છઠ્ઠ દોય અઠ્ઠમ કરીને, હાંરે મને સ્વામીવચ્છલની હવા રે. પાર૦ ચાલો૦ ૬ પ્રભુપદપદ્મ રાયણ તલે પૂજી, હાં રે હું તો પામીશ હરખ અપાર રે; ભવ૦ રૂપવિજય પ્રભુ ધ્યાન પસાયે, હરે હું તો પામીશ સુખ શ્રીકાર રે. પાર૦ ચાલો૦ ૭
તમે કોઈને દુખી કરો અને તમે સુખી થાઓ, એ કદી જ નહિ બને.