SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાઈચ-પ્રતિક્રમણ વિધિ ૧૪૭ સિદ્ધાચલનો વાસી પ્યારો લાગે, મોરા રાજંદા, ઈણ રે ડુંગરીઆમાં ઝીણી ઝીણી કોરણી, ઉપર શિખર બિરાજે -મો. સી. ૧ કાને કુંડળ માથે મુગટ બિરાજે, બાંહે બાજુબંધ છાજે –મો. ચઉમુખ બિંબ અનોપમ છાજે, અદ્ભુત દીઠ દુઃખ ભાંજે –મો સિવ ૩ ચુવા યુવા ચંદન ઓર અરગજા, . કેસર તિલક વિરાજે –મો. સિ. ૪ ઈણ ગિરિ સાધુ અનંતા સિધ્યા, કહેતાં પાર ન આવે –મો સિવ ૫. જ્ઞાનવિમલ પ્રભુ એણી પેરે બોલે, આ ભવ પાર ઉતારો -મો. સિ. ૬ યાત્રા નવાણું કરીએ વિમલગિરિ, યાત્રા નવાણું કરીએ; પૂરવ નવાણું વાર શેત્રુજાગિરિ, ઋષભજિણંદ સમોસરીએ. વિમલગિરિ૦૧ કોડી સહસ ભવ પાતક ત્રુટ, શેત્રુજા સામાં ડગ ભરીએ. વિમલગિરિ૦૨ સાત છ દોય અઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરિએ. વિમલગિરિક પુંડરીક પદ જપીએ મનહરખે, અધ્યવસાય શુભ ધરીએ. વિમલગિરિ૦૪ પાપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીએ, વિમલગિરિ૦૫ ભૂમિસંથારો ને નારીતણો સંગ, દૂર થકી પરિહરીએ. વિમલગિરિ૦૬ સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરુ સાથે પદ ચરીએ. વિમલગિરિ૦૭ પડિક્કમણાં દોય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીએ. વિમલગિરિ૮ તરવાના આશય વિના તીર્થે જાય તેને તીર્થ શું કરે ?
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy