________________
૧૪૬
રત્નત્રયી ઉપાસના
ર સમાજ
ના કાકા
રાજયના જાની
એ ૧
એક દિન પુંડરીક ગણધરું રે લાલ !
પૂછે શ્રી આદિ નિણંદ સુખકારી રે; કહીયે તે ભવજલ ઉતરી રે લાલ !
પામીશ પરમાનંદ ભવવારી રે ?” કહે જિન “ઈણગિરિ પામશો રે લાલ !
જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વાધો રે લાલ ! '
અધિક અધિક મંડાણ નિરધારી રે.” એમ નિસુણીને ઈહાં આવીઆ રે લાલ !
ઘાતી કરમ ક્યાં દૂર તમ વારી રે; પંચ કોડી મુનિ પરિવર્યા રે લાલ !
હુઆ સિદ્ધિ હજુર ભવ વારી રે. ચૈત્રી પૂનમ દિન કીજીએ રે લાલ !
- પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસ્સગ્ગા રે લાલ !
લોગસ્સ થઈ નમુક્કાર નરનારી રે. દશ વીસ ત્રીસ ચાલીશ ભલા રે લાલ !
પચ્ચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહો લીજીએ રે લાલ !
જેમ હોય જ્ઞાન વિશાલ મનોહારી રે.
એ૦ ૩
એ૦ ૪
એક ૫
બનવાનવા તારા
હેવાનો અને વાણીનો મેળ તો કોઈક જીવનો જ હોય.