________________
રત્નત્રયી ઉપાસના
ઇ ... 05/ft.
(૧) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે. જૈન તીર્થ શંખેશ્વર, વાયા-હારીજ, તા.સમી, (ગુજ.)
» હ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ જેના ગુણોને વર્ણવા શ્રુતસાગરો ઓછા પડે, ગંભીરતાને માપવા સહુ સાગરો પાછા પડે, જેની ધવલતા આગળ ક્ષીરસાગરો ઝાંખા પડે, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
BASES 290CS
(૨) શ્રી જીરાવલા પાર્શ્વનાથ શ્રી જીરાવલા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. જીરાલ્લા, તા. રેવદર, વાયા-આબુરોડ, જિ. સિરોહી (રાજ.) ઉં હ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ જે જીર્ણ કરતાં ક્ષણમહીં મોહાદિભાવો ભવ્યના, સહુ સૂરિવરો જશ ધ્યાનથી ઈચ્છિત કાર્યો સાધતા, ને પ્રતિષ્ઠાદિક કાર્ય જેના નામ મંત્રથી સિદ્ધતા, ‘‘જીરાવલા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
NO
( RSGUદીકરી
પર ભાર છે
(૩) શ્રી કેશરીયા પાર્શ્વનાથ શ્રી કેશરીયા પાર્શ્વનાથ ભૃ. જૈન તીર્થ
મુ.પો. ભદ્રાવતી-૪૪૨૯૦૨ (મહા.) ઉં હ્રીં શ્રી કેશરીયા પાર્શ્વનાથાય નમઃ જે સ્વપ્ન આપી પ્રગટતા ને સંકટો સહુ છેદતા; વીતરાગતા મુખ પર દિસે પણ તે છતાં મન મોહતા; ભદ્રાવતીમાં શોભતા ને ભદ્રતા વરસાવતા; “કેશરીયા’’ પ્રભુપાર્શ્વને ભાવે કરૂં હું વંદના.