________________
૧૪૦
સી. ૭
રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના નહીં માગું પ્રભુ રાજ્ય ઋદ્ધિજી, નહીં માગું ગરથ ભંડાર; હું માગું પ્રભુ એટલુંજી, તુમ પાસે અવતાર. . દેવે ન દીધી પાંખડીજી, કેમ કરી આવું હજુર મુજરો મ્હારો માનજો), પ્રહ ઉગમતે સૂર. સી. ૮ સમયસુંદરની વિનતિજી, માનજો વારંવાર બે કરજોડી વિનવુંછ, વિનતડી અવધાર.
સી. ૯ + પોથી ઠવણી તિહા નહિ.
(૮) કાયા પામી અતિ ક્રૂડી, પાંખ નહીં આવું ઉડી; લબ્ધિ નહીં કોયે રૂડીરે, શ્રીયુગમંધરને કેજો, કે દધિસુત વિનતડી સુણજોરે ૧. તુમ સેવામાં હે સુર કોડી, તે ઈહાં આયે એક દોડી આશ ફલે પાતક મોડી રે. શ્રીયુગઃ ૨. દુઃષમ સમયમાં ઈણે ભાવે, અતિશય નાણી નવિ વરતે; કહીયે કહો કોણ સાંભલતે રે. શ્રીયુગ. ૩. શ્રવણે સુખીયા તુમનામે, નયા દરિસણ નવિ પામે એ તો ઝગડાને ઠામે રે. શ્રીયુગ. ૪. ચાર આંગળ અંતર રહેવું, શોકલડીની પરે દુઃખ સહેવું, પ્રભુ વિના કોણ આગળ કહેવું રે. શ્રીયુગ. ૫. મેળ કરી આપે, બેહનો તોલ કરી થાપે; સજ્જન જસ જગમાં વ્યાપે રે. શ્રીયુગ ૬. બેહનો એક મતો થાવે, કેવલનાણ જુગલ પાવે; તો સઘળી વાત બની આવે રે. શ્રીયુગ. ૭. ગજલંછન ગજગતિગામી, વિચરે વિપ્રવિજય સ્વામી; નયરી વિજ્યા ગુણધામી. શ્રીયુગ. ૮. માતા સુતારાએ, સુદઢ નરપતિ કુલ આયો; પંડિત દિન વિયે ગાયો રે. શ્રીયુગ. ૯.
圖
રાખવા કયા રાસ
જેન હોય અને તેને મોક્ષની અને પરલોકની ચિંતા ન હોય તે બને કેમ ?