________________
શ્રી રાઈ-પ્રતિક્રમણ વિધિ.
૧૩૯
22
-
મારું નહોતું તેને મારું કરી નાખ્યું, મારું હતું તેને નારે પીછાણું, એવા મૂર્ખતાનાં દુઃખ મારાં કહેજો ચાંદલીયા, શ્રી સીમંધર તેડા મોકલે.૪ શ્રી સીમંધરદેવ હૃદયે હું ધરતો, પ્રત્યક્ષ દર્શનની આશા હું કરતો એવા વિયોગનાં દુઃખ મારાં કહેજ ચાંદલીયા, શ્રી સીમંધર તેડા મોકલે.૫ સંસારનું સુખ અને કારમુ રે લાગે, પ્રભુ! તુમ વિણ વાત કહુ કોની આગે; એવા અમૃતનાં દુઃખ મારા કહેજો ચાંદલીયા, શ્રી સીમંધર તેડા મોકલે.
(૭)
સી. ૧
સી. ર
ધન્ય ધન્ય ક્ષેત્ર મહાવિદેહજી, ધન્ય પુંડરિગિણી ગામ;
ધન્ય તિહાંના માનવી, નિત્ય ઊઠી કરે રે પ્રણામ, ક . સીમંધર સ્વામી કહીએ રે, હું મહાવિદેહ આવીશ,
જયવંતા જિનવર કહીએ રે, હું તમને વાંદીશ. ચાંદલીયા સંદેશડોઇ, કહેજે સીમંધર સ્વામ; ભરતક્ષેત્રના માનવીજી, નિત્ય ઊઠી કરે રે પ્રણામ. સમવસરણ દેવે રચ્યું તિહાંચોસઠ ઈંદ્ર નરેશ; સોના તણે સિહાસન બેઠા, ચામર છત્ર ધરેશ. ઈંદ્રાણી કાઢે ગહુંલી, મોતીના ચોક પુરેશ; લળી લળી લીયે લૂંછણાજી, જિનવર દીયે ઉપદેશ. એહવે સમે મેં સાંભળ્યું છે, હવે કરવા પચ્ચકખાણ; *પોથી ઠવણી તિહાં કણેજ, અમૃત વાણી વખાણ. રાયને વ્હાલા ઘોડલાંજી, વેપારીને વહાલાં છે દામ; અમને વ્હાલા સીમંધર સ્વામી, જેમ સીતાને શ્રીરામ
સી. ૩
સી. ૪
સી. ૫
સી, ૬
S
ecરરકાર
આ ભવમાં શુદ્ધ આશયથી જેટલો ઘર્મ કરશો તેટલો આવતો ભવ સુધરશે.